ઠાકોર સમાજે ઘડ્યું નવું સામાજિક બંધારણ, થશે ફેરફાર

પાટણમાં 16 કડક નિયમો સાથે ઐતિહાસિક નિર્ણય; લગ્નમાં DJ અને મોંઘી ગાડીઓ પર મૂકાયો પ્રતિબંધ
ઠાકોર સમાજે ઘડ્યું નવું સામાજિક બંધારણ, થશે ફેરફાર

પરિવર્તનની લહેર,ઠાકોર સમાજનો મોટો નિર્ણય