અમદાવાદમાં ટ્રક ચાલકોનો આતંક, વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રકની અડફેટે વૃદ્ધ દંપતીનું મોત

દર્દનાક અકસ્માતમાં મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલું બાઇક સવાર દંપતી મોતને ભેટ્યું