સુરતીઓ માટે મોટા સમાચાર! રજાના દિવસે પણ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ, જાણો કઈ તારીખે મળશે તક

સુરતીઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટને લઈને મોટા સમાચાર! હવે 40થી 50 દિવસના લાંબા વેઇટિંગ વચ્ચે પણ મળશે મોટી રાહત.
સુરત RTOમાં 22 અને 24 નવેમ્બરે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે

સુરત RTO દ્વારા 22 અને 24 નવેમ્બરે રજાના દિવસે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો નિર્ણય