સુરત પોલીસનું 'ઓપરેશન મુસ્કાન' રહ્યું સફળ

ત્રણ રાજ્યોમાં 84 કલાકનું સર્ચ ઓપરેશન; અમદાવાદથી બાળકીને છોડાવી અપહરણકર્તાને દબોચ્યો
સુરત પોલીસનું 'ઓપરેશન મુસ્કાન' રહ્યું સફળ

ભીખ મંગાવાના ઇરાદે કર્યું અપહરણ