સુરત: કિરણ હોસ્પિ.માં બાળકનું મોત, પરિવારનો હોબાળો

ડોક્ટરોની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે પરિવારે કતારગામ પોલીસ બોલાવી; લાઈસન્સ રદ કરવાની માગ
સુરત: કિરણ હોસ્પિટલમાં નવજાતનું મોત, પરિવારનો હોબાળો

પ્રતિષ્ઠિત હોસ્પિટલ ફરી સવાલોના ઘેરામાં