સુરત: રહેણાંક મકાનમાં ભીષણ આગથી 5 લોકોના મોત

મીઠી ખાડી પાસેના મકાનમાં શોર્ટ સર્કિટ બાદ ફેલાયો ઝેરી ધુમાડો; 4 મહિલા અને 1 બાળકનું મોત
સુરત: રહેણાંક મકાનમાં ભીષણ આગથી 5 લોકોના મોત

મકાનમાં શોટસર્કિટ બાદ ફેલાયો ધુમાડો