નર્મદામાં RTE દાખલા કૌભાંડ: ભાજપનો કાર્યકર મુખ્ય સૂત્રધાર, SITની રચના

તલાટી-સરપંચના ખોટા સિક્કા બનાવી આવકના દાખલા કાઢ્યા હોવાનું સામે આવ્યું
નર્મદામાં RTE દાખલા કૌભાંડ: ભાજપનો કાર્યકર મુખ્ય સૂત્રધાર, SITની રચના

29 અરજદારના દાખલા ખોટા જણાતાં પ્રવેશ રદઃ 100થી વધુ લોકોની પોલીસ તપાસ શરૂ