રાજ્યમાં રોડ-રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરી પુરજોશમાં

ગંભીરા જેવી દુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે સરકાર એક્શન મોડમાં
રાજ્યમાં રોડ-રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરી પુરજોશમાં

CM ભૂપેન્દ્ર પટેલના આદેશથી રસ્તા-બ્રિજના સમારકામનું અભિયાન શરુ