Rajkot: ગોંડલમાં બે PGVCL કર્મચારીના કરંટ લાગવાથી કમકમાટીભર્યા મોત!

બંને યુવાન કર્મચારીઓના મોતથી ગોંડલમાં શોકનો માહોલ છવાયો હતો.
Rajkot: ગોંડલમાં બે PGVCL કર્મચારીના કરંટ લાગવાથી કમકમાટીભર્યા મોત!

કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને  લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા