ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાનું વિવાદાસ્પદ નિવેદન: કાચા રસ્તાઓથી સગર્ભાઓને ઝોળીમાં લઈ જવાનો જાણે "ટ્રેન્ડ"!

આદિવાસી વિસ્તારોમાં રસ્તાના અભાવે આજે પણ સગર્ભા મહિલાને ઝાળીમાં નાખીને લઈ જવું પડે છે.
ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાનું વિવાદાસ્પદ નિવેદન: કાચા રસ્તાઓથી સગર્ભાઓને ઝોળીમાં લઈ જવાનો જાણે "ટ્રેન્ડ"!

આરોગ્યની સુવિધાના પણ ઠેકાણા નથી જે નરી આંખે વાસ્તવિકતા જોઈ શકે