એક તરફ દારૂબંધી, બીજી તરફ લિકર શોપ! ગાંધીના પોરબંદરમાં શું છે આ વિરોધાભાસ?

એક તરફ ગુજરાતમાં દારૂબંધી, બીજી તરફ પોરબંદરમાં પરમિટધારકો માટે દારૂની દુકાન શરૂ થવાની તૈયારી... આખરે આ મંજૂરી પાછળની આખી કહાની શું છે?
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી

પોરબંદરમાં લિકર શોપ શરૂ થવાની તૈયારી (AI જનરેટેડ)