ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો આક્રોશ,1947માં જંજીરો કાપવી જોઈતી હતી,પણ ભુજાઓ કપાઈ ગઈ

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં 1947ની વિભાજનની ભૂલો, આતંકવાદ અને ઓપરેશન સિંદૂરની સફળતા અંગે અને શાંતિના માર્ગે ભારતના પ્રયત્નોનું વર્ણન કર્યું.
ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો આક્રોશ,1947માં જંજીરો કાપવી જોઈતી હતી,પણ ભુજાઓ કપાઈ ગઈ

ગાંધાનગરમાં વડાપ્રધાન મોદી