ભીલડીમાં ખાટલા સભાથી એકતાનગરના પ્રકાશ પર્વ સુધી, PM મોદીના ગુજરાત પ્રવાસમાં શું છે ખાસ?

એક તરફ ₹14,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, તો બીજી તરફ ખેડૂતો માટે ₹19,000 કરોડનો PM કિસાન હપ્તો!
PM મોદીનો ગુજરાત પ્રવાસ અને વિકાસકાર્યોનું લોકાર્પણ

PM મોદીના ગુજરાત પ્રવાસમાં વિકાસકાર્યો અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો