Navsari : ફોર્ચ્યુનર નીચે આવી ગયેલું 3 વર્ષનું બાળક હેમખેમ બચ્યું, CCTV ફૂટેજ વાયરલ!

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગણદેવી વિસ્તારમાં ઘરની આગળ રમી રહેલું 3 વર્ષનું બાળક ફોર્ચ્યુનર નીચે આવી ગયું હતું
Navsari : ફોર્ચ્યુનર નીચે આવી ગયેલું 3 વર્ષનું બાળક હેમખેમ બચ્યું, CCTV ફૂટેજ વાયરલ!

બાળક કારની નીચે આવી ગયું હતું.જોકે,કારચાલકની સતર્કતા અને ત્વરિત પ્રતિક્રિયાના કારણે બાળકનો આશ્ચર્યજન...