ચોમાસાનો ધમાકેદાર પ્રારંભઃ 18 જૂન સુધીમાં પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી 10.46 ટકા વરસાદ નોંધાયો, ગત વર્ષની તુલનામાં 8.92 ટકા વધુ વરસાદ
ચોમાસાનો ધમાકેદાર પ્રારંભઃ 18 જૂન સુધીમાં પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ

2021માં 3.91 ટકા, 2022માં 2.58 ટકા, 2023માં 9.91 ટકા, 2024માં 1.54 ટકા વરસાદ થયો હતો