વેબ સિરીઝમાં કામ આપવાની લાલચ બાદ 1.71 કરોડની ઠગાઈ

સુરતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લાલચ આપી વેસુના વેપારી સાથે ઠગાઈ બાદ ઠગ દંપતીની ધરપકડ
Major fraud of Rs 1.71 crore in Surat on the pretext of web series

વેબ સિરીઝના બહાને 1.71 કરોડની ઠગાઈ બાદ ધરપકડ