જામનગરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 6 લોકોની પોલીસે કરી ધરપકડ!

આરોપીઓ કેમિકલયુક્ત દારૂમાં કંપનીના સ્ટીકર ચોંટાડી કરામત કરતા હતા. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 6 લોકોની પોલીસે કરી ધરપકડ!

આરોપીઓ અંગ્રેજી દારૂ જેવો બનાવટી દારૂ બનાવી કંપનીના ખોટા સ્ટીકરો લગાવી દેતા હતા.