આજે રાજ્યના 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 48 કલાકમાં 8 જિલ્લામાં યલો એલર્ટ; 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગરમીમાં ઘટાડો થશે
આજે રાજ્યના 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડશે માવઠું