રીલ બનાવવા ગયો હતો, 40 ફૂટ નીચે પટકાયો! કીમની આ ઘટનામાં રિક્ષા બની યુવક માટે ‘લાઇફ સેવર’

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે ...
સુરતના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતા 40 ફૂટ નીચે પટકાયેલો યુવક

કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી વખતે યુવક સાથે બનેલી ખતરનાક ઘટના