અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

વિશ્વના 47 દેશોમાંથી 143 પતંગબાજો ભાગ લેશે
અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ

12 અને 13ના રોજ અન્ય છ જગ્યાએ ઉત્સવ