વલસાડમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો
SOG ટીમે વાપી વિસ્તારમાં ગેરકાયદેસર દસ્તાવેજ વિના રહેલો બાંગ્લાદેશી નાગરિક ઝડપ્યો

વલસાડ SOG બાંગ્લાદેશી ધરપકડ

વલસાડ SOG બાંગ્લાદેશી ધરપકડ
વલસાડ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ટીમે વાપી વિસ્તારમાં એક બાંગ્લાદેશી નાગરિકને ગેરકાયદે રીતે દેશમાં રહેતા ઝડપ્યો. તપાસમાં માલુમ પડ્યું કે આ વ્યક્તિ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજ, પાસપોર્ટ કે વિઝા નહોતો.
SOG ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ વ્યક્તિને ઓળખી પકડવામાં સફળ રહી. વધુ પૂછપરછ બાદ આરોપીએ પોતાનું નામ મહંમદ ફારૂક હુસૈન મીયા હોવાનું કબૂલ્યું. તેની ઓળખ બાંગ્લાદેશના બ્રાહમનબારીયા વિસ્તારની રહેવાસી તરીકે થઈ અને પાસેથી બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યો, જે ગેરકાયદે પ્રવેશની પુષ્ટિ આપે છે.
વલસાડ SOG ટીમે ગેરકાયદે પ્રવેશ માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને હવે તેને તેના વતન દેશ મોકલવાની (Deport) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?