મીઠાપુર મરીન સેન્ચ્યુરી પ્રદૂષણ મામલે હાઈકોર્ટ કડક

ટાટા કેમિકલ્સે કરેલાં નુકસાનનું આકલન કરી 3 મહિનામાં રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ
મીઠાપુર મરીન સેન્ચ્યુરી પ્રદૂષણ મામલે હાઈકોર્ટ કડક

મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ફેક્ટરીની ફાઈલ તસવીર