ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મહેસાણાથી પાટણ અને પોરબંદરથી મહીસાગર સુધી મેઘરાજાની જમાવટ

આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મહેસાણાથી પાટણ અને પોરબંદરથી મહીસાગર સુધી મેઘરાજાની જમાવટ

વરસાદની આગાહી