ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ED દ્વારા ધરપકડ, 48 કલાકમાં ઇન્કમટેક્સ અને EDના દરોડા

૯૨ વર્ષ જૂના અખબારની ઓફિસ પર EDની મોટી કાર્યવાહી : નાણાકીય ગેરરીતિની શંકા : કારણો અંગે સસ્પેન્સ યથાવત
ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ED દ્વારા ધરપકડ, 48 કલાકમાં ઇન્કમટેક્સ અને EDના દરોડા

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહ EDના સકંજામાં