ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે કે ગરમી જ રહેશે? 10 સપ્ટેમ્બર સુધીનું અપડેટ

ગુજરાતમાં વરસાદે લીધો લાંબો વિરામ અને ગરમી-બફારાથી લોકો પરેશાન છે... પરંતુ હવે હવામાનમાં મોટો ફેરફાર થવાના એંધાણ છે!
ગુજરાતમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી અને હવામાનની સ્થિતિ

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી અને બફારો યથાવત્