સુરત એરપોર્ટ સંબંધિત અરજી ઉપર વહેલી સુનાવણી કરવા ગુજરાત હાઈકોર્ટનો ઈન્કાર

એક સામાજીક કાર્યકરે એરપોર્ટની આજુબાજુની હાઈરાઈઝ બિલ્ડીંગો દૂર કરવા કરી હતી અરજી
સુરત એરપોર્ટ સંબંધિત અરજી ઉપર વહેલી સુનાવણી કરવા ગુજરાત હાઈકોર્ટનો ઈન્કાર

અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ અરજદારે વહેલી સુનાવણી કરવા હાઈકોર્ટ સમક્ષ કરી હતી માંગ