ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે હાઇ-ટેક વોલ્વો બસો કરશે શરૂ

27 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે વોલ્વો બસ સેવાનો પ્રારંભ
ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે હાઇ-ટેક વોલ્વો બસો કરશે  શરૂ

મહાકુંભ મેળા માટે મળશે હાઇ-ટેક વોલ્વો બસ