GPSCનો મોટો નિર્ણય: ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 ઈન્ટરવ્યુ રદ, પેનલિસ્ટને આપી નોટિસ

પેનલિસ્ટના સરદારધામમાં ‘મોક ઈન્ટરવ્યુ’ ના ખુલાસા બાદ GPSCએ ભરતી પ્રક્રિયા અટકાવી
GPSCનો મોટો નિર્ણય: ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 ઈન્ટરવ્યુ રદ, પેનલિસ્ટને આપી નોટિસ

ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી આપી જાણકારી