સરકારી અધિકારીઓને મોંઘવારી નડીઃ નાસ્તા, ભોજનના નવા દરમાં 150 ટકાનો વધારો

અલ્પાહાર અને ભોજન માટે નવા દર જાહેર કરાયાઃ 1 એપ્રિલ 2025થી મૂકાયા અમલમાં
સરકારી અધિકારીઓને મોંઘવારી નડીઃ નાસ્તા, ભોજનના નવા દરમાં 150 ટકાનો વધારો

સચિવ, અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવ, કલેક્ટર અને ડીડીઓ માટે નવા દર જાહેર