પેટમાં 100ની નોટ, બહાર લોહી... પુત્રપ્રાપ્તિની અંધશ્રદ્ધાએ યુવકને પહોંચાડ્યો હોસ્પિટલમાં

પુત્રપ્રાપ્તિની ઈચ્છામાં ભુવાની વાત માની 100 રૂપિયાની નોટ અને દાણા ગળી ગયો યુવક... પરંતુ ત્યારબાદ જે બન્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો!
ગાંધીનગરમાં પુત્રપ્રાપ્તિની અંધશ્રદ્ધામાં યુવકે રૂ. 100 ની નોટ ગળી

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાના કિસ્સામાં યુવકને ઈમરજન્સી સર્જરી બાદ સારવાર આપવામાં આવી