સમૂહલગ્નમાં 92 યુગલો સાથે છેતરપિંડી, 14.72 લાખ પડાવી 53 દંપતીઓને નથી આપ્યું કરિયાવર

પાટણ જિલ્લાના રણુંજમાં 5મેના સમૂહલગ્નમાં આયોજકે રૂપિયા 14.72 લાખ વસૂલ્યા હતા, પરંતુ 53 યુગલોના કરિયાવર નહિ આપ્યા અને વેન્ડર્સને પણ ફી ચૂકવવામાં ન આવી.
સમૂહલગ્નમાં 92 યુગલો સાથે છેતરપિંડી, 14.72 લાખ પડાવી  53 દંપતીઓને  નથી આપ્યું કરિયાવર

રણુંજ પોલીસ સ્ટેશન