દક્ષિણ ગુજરાતમાં પાણીપાણી : વલસાડના વાપીમાં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઈંચથી વધુ વરસાદ

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મોટા ગાબડા પડવાનું શરૂ થઇ ગયું
દક્ષિણ ગુજરાતમાં પાણીપાણી : વલસાડના વાપીમાં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઈંચથી વધુ વરસાદ

ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઇ છે.છીપવાડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે