વડોદરામાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલ ખેડૂતનો આપઘાત

અતુલભાઈને 40 કરોડના ફ્રોડની ધમકી આપ્યા બાદ માનસિક ત્રાસથી આત્મહત્યાનું પગલું લીધું.
Farmer commits suicide in Vadodara-victim to digital arrest

ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલ ખેડૂતનો આપઘાત