મહિલા સુરક્ષાને લઈ ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન!

SG હાઈવે, SP રિંગ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી કરાશે.
Crime Branch's 30-day night special drive

ક્રાઈમ બ્રાન્ચની રાત્રિના ખાસ ડ્રાઈવ