Surendranagar: શિયાણી ગામ પાસેના 17 કરોડના બ્રિજમાં તિરાડો અને ગાબડા,તંત્રની બેદરકારી સામે આવી!

છ માસ પહેલા જ અંદાજે 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલને હજુ હમણાં જ પરિવહન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
Surendranagar: શિયાણી ગામ પાસેના 17 કરોડના બ્રિજમાં તિરાડો અને ગાબડા,તંત્રની બેદરકારી સામે આવી!

પુલનું જેવું તેવું કામ પત્યું કે કામ કરનાર એજન્સી કે જવાબદાર કર્મચારીઓ હજુ સુધી તે જગ્યા ફરક્યા નથી.