ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ, 4 દિવસ ચાલશે કામગીરી

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદે દબાણ હટાવવાનું બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 2.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાશે.
ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ, 4 દિવસ ચાલશે કામગીરી

ચંડોળા તળાવ