અરવલ્લીમાં ભાવફેરના વિરોધમાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું

74 આગેવાનો સહિત 1000 પશુપાલકો સામે ફરિયાદ
અરવલ્લીમાં ભાવફેરના વિરોધમાં પશુપાલકોએ દૂધ ઢોળ્યું

252 કરોડ રૂપિયાનો ઓછા ચુકવાતા લાખો સભાસદોમાં અસંતોષ વર્તાયો હતો.