Banaskantha: BSF એ એક ધુસણખોરને કર્યો ઠાર
BSF જવાનો દ્વારા તેને રોકાવાનું કહેવામાં આવતા છતા તે રોકાયો નહી અને અતં BSFના જવાનો દ્વારા કરવામાં આવેલા ફાયરીંગમાં તેને ઠાર કરવામાં આવ્યો.

BSF એ ઘુસણખોરને કર્યો ઠાર

BSF એ ઘુસણખોરને કર્યો ઠાર
બનાસકાઠાની પાક્સ્તાના સાથેની બેર્ડર પરથી ગત મોડી રાત્રે બોર્ડર સિક્યોરીટી ફોર્સના પેટ્રોલીંગ કરી રહેલા જવાનોને સિમા પર કરી કોઈ ધુસણખોરી કરી રહેલા કોઈ સંધિગ્ધ વ્યક્તિ દેખાયો. BSF ના જવાનો દ્વારા તેને રોકાવા અને ઓળખ આપવા માટે જણાવાવમાં આવ્યું પરંતુ અજાણ્યો માણસ રોકાવાના બદલે ભાગવા લાગ્યો. જેથી BSF ના જવાનો દ્વારા તેને રોકાવા ફરી જણાવાવમાં આવ્યું પરંતું તે ન રોકાતા અંતે BSFના જવાનો દ્વારા ફાયરીંગ કરવાની આખરી વોર્નિગ આપવામાં આવી છતા પણ ધુસણખોર ન રોકાયો. અંતમાં જવાનો દ્વારા તેના પર ફાયરીંગ કરવામાં આવ્યું જેમાં ધુસણખોર ઠાર મરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ વારંવાર પાકિસ્તાન તરફથી ધુસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને પગલ સમગ્રે સિમા પર કડડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાકિસ્તાન તરફથી વારંવાર બનતા ધુસણખોરીના બનાવોને અટકાવાવ માટે સિમા પર સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
હાલ બનાસકાઠા પોલીસ અને BSF ના અધિકારીઓ દ્વારા ધુસણખોરના મૃતદેહનો કબજો લઈને તેની તલાસી લેવામાં આવી રહી છે. અને ધુસણખોર માત્ર એક જ હતો કે અન્ય કોઈ સાથે આવ્યો હતો, તથા તેને કોના દ્વાર મદદ કરવામાં આવી હતી. તથા ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પ્રવેશવા પાછળનો તેનો ઉદ્દેશ્ય શું હતું તે જાણવામાં લાગી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?