અમરેલી-જાફરાબાદ: સિંહોના મોત, વન વિભાગ પર સવાલો

ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મૂળું બેરાને પત્ર લખીને વન વિભાગ સામે સવાલો ઉઠાવ્યા
અમરેલી-જાફરાબાદ: સિંહોના મોત, વન વિભાગ પર સવાલો

સીડીવી,બેબેસિયા નામનો ગંભીર રોગના કારણે કુલ 165 સિંહોના મોત થયા હતા