AMCને 7 મહિનામાં પ્રોપર્ટી ટેક્સની ₹1,270 કરોડ આવક

પશ્ચિમ ઝોનમાંથી ₹309 કરોડ, બાકીદાર 445 કરદાતાઓની મિલકતો બોજા હેઠળ
AMC earns Rs 1,270 crore in property tax revenue in 7 months

અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક