Ahmedabad plane crash: ચાંદખેડાના દંપતીનું મોત,આઘાતમાં બહેને પણ જીવ ગુમાવ્યો!

ભોગીલાલ પરમાર અને પત્ની હંસાબેન પરમારે વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો
Ahmedabad plane crash: ચાંદખેડાના દંપતીનું મોત,આઘાતમાં બહેને પણ જીવ ગુમાવ્યો!

ભોગીલાલના મોટા બહેન ગોમતીબહેન પરમાર આઘાતમાં સરી પડ્યાં હતાં.