અમદાવાદમાં જીમ લોન્જના નામે મોટી ઠગાઈ, લાલચમાં આવીને 1500થી વધુ લોકો ફસાયા

રૂ. 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપના નામે 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 1.66 કરોડથી વધુ લેવાયાનો આરોપ
અમદાવાદમાં જિમ મેમ્બરશિપના નામે રૂ. 1.66 કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમ મેમ્બરશિપના નામે 1.66 કરોડની કથિત ઠગાઈનો મામલો (AI જનરેટેડ)