Ahmedabad: ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સમગ્ર મામલે રાજકીય ખેંચતાણ

મનીષ દોશીના જણાવ્યા અનુસાર, ભાજપના 11 વર્ષના શાસન દરમિયાન રાજ્યની વિવિધ કાઉન્સિલોમાં લૂંટનો ધંધો ચાલી રહ્યો છે.
Ahmedabad: ફાર્મસી કાઉન્સિલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ: સમગ્ર મામલે રાજકીય ખેંચતાણ

કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ