Ahmedabad: 'તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે' ઈ-ચલણના નામે છેતરપિંડીથી ચેતજો!

નિયમ તોડ્યો ન હોય તો પણ ઈ-ચલણ નોટિસ મોકલીને ઠગાઈ કરતાં સાયબર ગઠિયાઓ સામે સતર્કતા માટે યુ.આર.એલ.ને ઘ્યાનપૂર્વક સમજવા અને ચકાસવા જરૂરી બન્યાં છે.
Ahmedabad: 'તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે' ઈ-ચલણના નામે છેતરપિંડીથી ચેતજો!

પોલીસ જેવો લોગો સાથેના આ મેસેજમાં આપેલી લિન્ક ઉપર દંડની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવે છે