Ahmedabad: પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકે બાળકી સાથે કર્યા અડપલાં!

દીકરીના માતાએ 10 દિવસથી અડપલા કરતો હોવાનો ખુલાસો કર્યો હતો.
Ahmedabad: પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકે બાળકી સાથે કર્યા અડપલાં!

આ અંગે બાળકીની માતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.