રમખાણોના 23 વર્ષ બાદ આરોપીઓને નિર્દોષ જાહેર

2002 રમખાણોમાં દરિયાપુરના 3 આરોપીઓને અમદાવાદ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા: AK-47ના દાવા
Ahmedabad 2002 Riots Case Court Acquits Three Accused; Key VIDEOS Evid

અમદાવાદ શહેર મેજિસ્ટ્રેટ કોર્ટે 2002ના રમખાણ કેસમાં 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.