લગ્ન પ્રસંગમાં દેખાડાના બદલે આહિર સમાજનો સરળતાનો સંદેશ

લોકો લાખો-કરોડોનો ખર્ચ કરીને લગ્નને યાદગાર બનાવવાની હોડમાં લાગી જાય છે, પરંતુ આ દેખાડાની દોડમાં ઘણીવાર આખો પરિવાર આર્થિક રીતે દેવામાં ડૂબી જાય છે.
લગ્ન પ્રસંગમાં દેખાડાના બદલે આહિર સમાજનો સરળતાનો સંદેશ

લગ્ન માટે સમાજનો મહત્વનનો નિર્ણય