પોલીસ ભરતીની દોડમાં ફેલ થતાં યુવકે જિંદગી ટૂંકાવી

8 વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા પરેશે જંગલમાં બાવળ પર દોરી બાંધી ગળાફાંસો ખાધો, પરિવાર માથે આભ ફાટ્યું
પોલીસ ભરતીની દોડમાં ફેલ થતાં યુવકે જિંદગી ટૂંકાવી

દોરી બાવળ સાથે બાંધી ગળાફાંસો ખાધો