60ની વયે પહોંચેલા દંપતીના છૂટાછેડા!

22 વર્ષથી કાનૂની લડાઈ બાદ 42 વર્ષના લગ્નજીવનનો અંત
60ની વયે પહોંચેલા દંપતીના છૂટાછેડા!

અમદાવાદ ફેમિલી કોર્ટે અરજી નકાર્યા બાદ મામલો હાઈકોર્ટમાં ગયો હતો