અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને પછી ઢળી પડી, કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત

દાદા-દાદી સાથે રહેતી હતી બાળકી, માતા-પિતા મુંબઈમાં